प्रकृतेः क्रियामाणानि गुणैः कर्माणि सर्वशः ।
अहंकार विमूढात्मा कर्ताहमिति मन्यते ।।
- गीता
-
કર્મો હંમેશાં પ્રાકૃતિક ગુણોથી કરવામાં આવે છે પણ અહંકારથી મોહિત થયેલ આત્માવાળો માણસ હું જ તે કર્મો કરનારો છું એમ માને છે.